Call Us Now

(+00) 1827 68 00 92

E-Mail Us

info@sonalmaatrust.org
04 Dec, 2017

રાજકોટમાં વસતા ગઢવી ચારણ સમાજના વિદ્યાર્થિ

લાખાભાઈ વિશળભા જામંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને જીવનીમાં મુલરવ બુક બેંક ની પ્રેરણા થી રાજકોટમાં રહેતા ગઢવી (ચારણ) સમાજના જરૂરિયાતમંદ પરિવારને છેલ્લા 20 વર્ષની જેમ આ વરસે પણ નોટબૂક ચોપડા વિતરણ અને ગઢવી ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા અતિ જરૂરિયાતમંદ પરિવાર માટે પાઠ્ય પુસ્તક નું વિનામૂલ્યે વિતરણ તારીખ15 જુને રવિવાર ના રોજ સવારે 9 થી 1 વાગ્યે . સોનલ જનરલ સ્ટોર, ડો.કાલરિયા ની સામે, 1/10 ગાયત્રી નગર કોર્નેર, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેઓ લાભ લેવા માંગતા હોઈ તેવો એ છેલ્લા માર્કશીટની ZEROX લઈ તેજ દિવસે ફોર્મ ભરી ચોપડા લઈ જવા .. વધુ વિગત માટે ગઢવી ફ્રેન્ડસ ગ્રુપના કાર્યકર: રાજેશભાઈ મુલરવ મોબાઈલ 93751 17301 મેહુલભાઈ જામંગ મોબાઈલ 98257 28787



Subscribe For Newsletter