Call Us Now

(+00) 1827 68 00 92

E-Mail Us

info@sonalmaatrust.org
06 Dec, 2017

જરૂરિયાતમંદ પરિવારોને વિના-મુલ્યે અનાજ

આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા દર વર્ષ ની જેમ આ વખતે રાજકોટ માં રહેતા જ્ઞાતિના અંદાજે 91 જરૂરિયાતમંદ પરિવારોને વિના-મુલ્યે અનાજ ની કીટ વિતરણ નો કાર્યક્રમ તારીખ 27 એપ્રિલ રવિવાર સવારે 9.00 વાગ્યે ચારણ વાડી,રાજકોટ ખાતેથી રાખવામાં આવેલ છે. આ પ્રવૃત્તિ ને સમાજ તથા અનુદાન આપનારાઓ તરફથી ઉમળકા ભેર આવકાર મળી રહ્યો છે, આ પ્રવૃત્તિ માટે અનુદાન ફક્ત જ્ઞાતિજનો નું જ સ્વીકારવામાં આવે છે. www.sonalmaatrust.orgSubscribe For Newsletter