Watch Video Give them
a helping hand
Discover More We are here to support you every step of the way
Charity Every good act is a Discover More Watch Video
layer
આઈશ્રી સોનલમા ટ્રસ્ટ

રાજકોટની પ્રવૃત્તિઓ

  • વાડી, લાઈબ્રેરી, ચારણ મેગેઝિન(ત્રિમાસિક) તથા સોનલમા ટ્રસ્ટની વેબસાઈટનું સંચાલન
  • મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તેમજ મેડિકલ સહાય, વૃક્ષારોપણ, હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ
  • નોકરી માટે વ્યાવસાયિક કારકિર્દી માર્ગદર્શન તેમજ ઉચ્ચ અભ્યાસ માટે સેમિનાર તથા સરસ્વતી
  • જરૂરિયાતમંદ, વિધવા બહેનોના પરિવારોને વિનામૂલ્યે દર વર્ષે અનાજકિટનું તથા દિવાળીના તહેવ તેમના બાળકોને મીઠાઈનું વિતરણ
  • શૈક્ષણિક સોનલમા એવોર્ડ
  • સમાજ તેમજ રાષ્ટ્રને ઉપયોગી થઈ શકે તે માટે યુવાનોનું ઘડતર, સંગઠન, માર્ગદર્શન
  • હિરરસના પાઠનું સામૂહિક પઠન
  • રાષ્ટ્ર/રાજય કક્ષાના એવોર્ડ વિજેતાઓનું સન્માન
  • પુસ્તકોનું પ્રકાશન
  • અન્ય ટ્રસ્ટને શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિમાં સહયોગ, આર્થિક સહાય..
  • આઈશ્રી સોનલમાઁ એવોર્ડ

કાર્યક્રમો

Untitled-7-300x173
ગઢવી કન્યા છાત્રાલય લોકાર્પણનો અમૂલ્ય અને યાદગાર અવસર
1625042670207181-7-169x300
આઈશ્રી સોનલમાં સ્થાપિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ
Change everything

We’re here to help them

Man braid hell of edison bulb four brunch subway tile authentic, chillwave put a bird on it church-key try-hard ramps heirloom.

ગેલેરી

આઈશ્રી સોનલમા ટ્રસ્ટ

ચારણ સંસ્કૃતિ ત્રિ-માસિક સામયિકના પંચ વાર્ષિક લવાજમ અંગે માહિતી

Account Number312710210000008

I.F.S.C.BKID0003127

Bank NameBank Of India,University Road Branch,
Rajkot.

ચારણ સંસ્કૃતિ સામયિકના પાંચ વર્ષના લવાજમ પેટે ઉપરોક્ત ખાતામાં,

દેશ માટે, ₹૫૦૦/- અને વિદેશ માટે ₹૫૦૦૦/-

જમા કર્યા બાદ, જમા થયાની પહોંચના ફોટા સાથે, સામયિક મોકલવા માટેનું પૂરું નામ, પિનકોડ નંબર સાથેનું સરનામું, સંપર્ક નંબર સહિત તમામ જરૂરી વિગતો નીચેના WhatsApp નંબર પર મોકલી આપવાની રહેશે ત્યારબાદ નીચેના મોબાઈલ નંબર પર જાણ કરવી જરૂરી છે.

હિસાબનીસ: યોગેશભાઈ પારેખ99784 42765

વિડિયો

Play Video